Photo of burfi by Hiral Pandya Shukla at BetterButter
597
7
0.0(1)
0

burfi

Nov-28-2018
Hiral Pandya Shukla
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ત્રણ રોટી
  2. છ ચમચી ઘી
  3. અડધો નાનો કપ દૂધ
  4. અડધો કપ ખાંડ
  5. એક ચમચી એલચીનો પાઉડર

સૂચનાઓ

  1. રોટી પીસી લો.
  2. કઢાઇ મા ત્રણ ચમચી ઘી નાંખી અને પીસેલી રોટી નાખી ત્રણ મીનીટ સુધી હલાવો.
  3. દુઘ નાખી ત્રણ મીનીટ હલાવો.
  4. ખાંડ નાખી એનુ પાણી બળે ત્યા સુધી હલાવો.
  5. એલચી પાવડર નાખી કઢાઈ થી મીશ્રણ છુટુ પડે ત્યા સુધી હલાવો.
  6. ઘી થી ગ્રીસ કરેલી ડીશ માં પાથરો.
  7. કાપો અને સજાવો.
  8. પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Nov-28-2018
Varsha Joshi   Nov-28-2018

ખુબ સ્વાદિષ્ટ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર