હોમ પેજ / રેસિપી / પાપડી બાઇટસ

Photo of papdi baits by Hiral Pandya Shukla at BetterButter
452
9
0.0(0)
0

પાપડી બાઇટસ

Nov-28-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડી બાઇટસ રેસીપી વિશે

આ વધેલ રોટલી માથી બનાવી છે તમે લોકો એક વાર જરુર બનાવજો. આ પોષ્ટીક પણ છે અને નાના મોટા બધાને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 રોટી
  2. 1 કપ ગાજર, બીટ, ડુંગળી, કોબી, કાકડી અને ટમેટાં જીણા ટુકડા કે ખમણેલું
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચાટ મસાલો 1 ચમચી
  5. માયોનીઝ 1 ચમચી
  6. ટોમેટો સોસ 1ચમચી
  7. પીઝા સોસ 1 ચમચી
  8. કોથમીર ની ચટણી 1 ચમચી
  9. નાયલોન સેવ 1 વાટકી
  10. દાડમ 1 વાટકી
  11. કોથમીર સજાવવા માટે
  12. તેલ 1ચમચી
  13. તેલ તળવા માટે
  14. 1વાટકી ગરમ પાણી લોટ બાંધવા માટે
  15. 1 ચપટી ખાવાનો સોડા
  16. 3 ચમચી રવો

સૂચનાઓ

  1. રોટી તવી પર શેકીને પીસી લો.
  2. ચાળી લો.
  3. રવો,મીઠું,સોડા અને તેલ નું મોણ નાખી ગરમ પાણીમાં કઠણ લોટ બાંધવો.
  4. 10 મીનીટ રહેવા દો.
  5. મોટી પુરી વણીને તેમાં થી નાની પાપડી કટ કરો.
  6. ગરમ તેલમાં તળી લો.
  7. ઠરવા દો.
  8. વેજ.મા મીઠું, ચાટ મસાલો અને માયોનીઝ નાખી મિક્સ કરો.
  9. પાપડી પર સોસ, ચટણી અને પીઝા સોસ લગાવી દો.
  10. એનાં પર વેજ.ટોપીંગ ભરો.
  11. સેવ, દાડમ અને કોથમીર થી સમજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર