હોમ પેજ / રેસિપી / કાંદા ની છાલ ની ચા

Photo of Healing onion peel Tea by Lata Lala at BetterButter
2911
6
0.0(0)
0

કાંદા ની છાલ ની ચા

Nov-28-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાંદા ની છાલ ની ચા રેસીપી વિશે

આપણે કાંદા મેં છોલી એની છાલ ફેંકી દેતા હોઈએ છે પણ એ છાલ બહુજ ઔષધીય ગુણો થી ભરપૂર હોય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. 2 કાંદા ની ઉપર ની બે પડ
  2. ગ્રીન ટી બેગ 1
  3. ગરમ પાણી 1 કપ
  4. મધ 1 ચમચો
  5. લીંબુ નો રસ 1 ટી સ્પૂન
  6. પુદીના ના પાન 2

સૂચનાઓ

  1. 2 કાંદા છોલી ઉપર ની બે પડ કાઢી ને સારી રીતે ધોઈ લેવાની
  2. કાંચ ની બરણી લઇ તેમાં કાંદા ની છાલ અને ગ્રીન ટી ની એક પેકેટ નાખો
  3. તેની ઉપર 1 કપ ઉકડતો ગરમ પાણી નાખો
  4. ઢાંકીને 10 મીનટ સુધી રાખો
  5. પછી ચલણી વડે ચાણી લો
  6. તેમાં 1 ચમચી મધ નાખો
  7. પછી લીંબુનો રસ નાખી મિક્સ કરો
  8. પુદીના ના પાન નાખી પીવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર