હોમ પેજ / રેસિપી / ઢોકલા ની ચીપ્સ

Photo of Dhokla ni chips by Bhavna Nagadiya at BetterButter
824
4
0.0(0)
0

ઢોકલા ની ચીપ્સ

Nov-28-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકલા ની ચીપ્સ રેસીપી વિશે

વધેલા ખાટા ઢોકલા માથી ચીપ્સ બનાવી છે એક સરસ ચટપટી સ્વાદીસ્ટ સ્નેક્સ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખાટા ઢોકલા ૮થી ૧૦ નંગ
  2. તેલ તળવા માટે જરુર મુજબ
  3. લાલમરચુ પાવડર
  4. સંચલ સ્વાદ મુજબ
  5. તલ ૧ ચમચી
  6. બુરુ ખાંડ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ઢોકલા ને ચીપ્સ મા કાપી લો
  2. ગરમ તેલ મા તળી લો
  3. ઢોકલામા ખટાસ સાથે મસાલા નાખેલા છે એટલે વધુ મસાલા ની જરુર નથી
  4. હવે સંચલ લાલમરચુ તલ ઉપર થી છાટી શકાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર