હોમ પેજ / રેસિપી / મગની દાળના સ્ટફ્ડ પરાઠા

Photo of Moong daal Paratha by Meghna Sodha at BetterButter
640
4
0.0(0)
0

મગની દાળના સ્ટફ્ડ પરાઠા

Nov-28-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળના સ્ટફ્ડ પરાઠા રેસીપી વિશે

મગની મોગર દાળ વધી હોય તો આ રેસિપીમા સરસ ઉપયોગમાં લેવાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક વાડકી રાંધેલી મગની મોગર દાળ
  2. લીંબુનો રસ કે આમચૂર
  3. હળદર
  4. લાલ મરચું
  5. ધાણાજીરું
  6. મીઠું
  7. ખાંડ
  8. ગરમ મસાલો
  9. રોટલીની કણક

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હીંગ ઉમેરો
  2. પછી મગની દાળ ઉમેરીને તેને શેકી લો જેથી મોઈશ્ચર દૂર થાય
  3. હવે સ્વાદ અનુસાર મસાલા કરો
  4. લીંબુનો રસ ઉમેરી ઠંડુ પડવા દો.
  5. ત્યારબાદ તેમાંથી પરાઠા વણી સ્ટફીગ ભરી શેકી લો.
  6. મધ્યમ આંચ પર શેકી લો.
  7. ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર