હોમ પેજ / રેસિપી / રોટલી નો ચેવડો

Photo of Rotali no chevado by Bhavna Nagadiya at BetterButter
718
5
0.0(0)
0

રોટલી નો ચેવડો

Nov-28-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી નો ચેવડો રેસીપી વિશે

આમે રોટલી માં થોડી વસ્તુ ઓ ઉમેરી એક ચટપટી ટેસ્ટી ચેવડા ની ડીશ બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટલી ૮નંગ
  2. ચણા ની દાલ તળેલી ૫૦ગ્રામ
  3. જીણી સેવ ૫૦ગ્રામ
  4. વઘાર માટે તલ,લીલા મરચા કાપેલા,વરીયાલી ,લીમડા ના પાનબધુ ૧-૧ ચમચી
  5. મીઠા લીમડા ના પાન ૬-૭
  6. બુરુ ખાંડ ૧ ચમચી
  7. લાલ મરચુ પાવડર ૧/૨ ચમચી
  8. કીસમીસ ,કાજુ થોડા

સૂચનાઓ

  1. રોટલી ના ટુકડા કરો
  2. જાડી કડાય મા તેલ ગરમ મુકો
  3. વરીયાલી,તલ ,લીલા મરચા,લીમડા ના પાન સાંતલો
  4. રોટલી નાખી સાંતલો
  5. રોટલી ના ટુકડા ક્રીસ્પી થાય ત્યા સુધી હલાવતા રહી શેકો
  6. નીચે ઉતારી ચણા ની દાલ સેવ નાખો
  7. સંચલ લાલ મરચુ બુરુ ખાંડ નાખો
  8. બધુજ સરસમિક્સ કરો
  9. કાજુ ,કીસમીસ નાખો
  10. ટેસ્ટી ચટપટો ચેવડો તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર