હોમ પેજ / રેસિપી / ભાત ની કટલેસ

Photo of Rice cutlets by Kavi Nidhida at BetterButter
578
6
0.0(0)
0

ભાત ની કટલેસ

Nov-28-2018
Kavi Nidhida
7 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત ની કટલેસ રેસીપી વિશે

રાંધેલા ભાત ની કટલેસ

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ રાંધેલા ભાત,
  2. 3 ટેબલ સ્પૂન શેકેલો બેસન,
  3. 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ,
  4. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
  5. 1 ટી સ્પૂન આમચૂર,
  6. 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
  7. હળદર, નમક, ધાણાજીરું,
  8. ¼ ટી સ્પૂન ગરમ મસાલો
  9. કોથમરી થોડી,
  10. તેલ.

સૂચનાઓ

  1. એક વાસણમાં ભાત અને બંને લોટ તથા બધા મસાલા ભેગા કરો,
  2. એકદમ મિક્સ કરી લો,
  3. તેમાંથી નાના દડા જેવા લુવા લઈ ચપટી કટલેસ વાળી લો,
  4. નોનસ્ટિક તાવી પર શેલો ફ્રાય કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર