હોમ પેજ / રેસિપી / ક્રીસપી રાઇસ બોલ

Photo of crispy rice balls by Hiral Pandya Shukla at BetterButter
517
6
0.0(0)
0

ક્રીસપી રાઇસ બોલ

Nov-28-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રીસપી રાઇસ બોલ રેસીપી વિશે

આ બહુ જ ઝડપથી બની જાય છે અને ગરમા ગરમ બધાને ખૂબ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ વધેલ ભાત
  2. અડધો કપ ડુંગરી, મરચા,કોથમીર અને મેથી જીણી સમારેલા
  3. એક ચમચી ધાણાજીરુ
  4. અડધી ચમચી લાલ મરચું
  5. અડધી ચમચી હળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. એક ચમચી ગરમ મસાલો
  8. અડધી ચમચી ખાંડ
  9. એક ચમચી લીંબુનો રસ
  10. ચાર ચમચી વેસણ
  11. બે ચમચી ચોખા નો લોટ
  12. ચીઝ ખમણેલું બે ચમચી

સૂચનાઓ

  1. એક કપ ભાત લો.
  2. તેમાં નીચે ની સામગ્રી ઉમેરો.
  3. વેસણ, ચોખા નો લોટ, ખાંડ, મીઠું,ચીઝ અને સુકા મસાલા ઉમેરો.
  4. મસળી લો.જરુર પડે તો જ એક ચમચી પાણી નાખો.
  5. ગોળ વાળો.
  6. ગરમ તેલમાં ધીમે તાપે તળી લો.
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર