હોમ પેજ / રેસિપી / રાઈસ ડોનટ્સ

Photo of Rice Donuts by Jhanvi Chandwani at BetterButter
78
9
0.0(0)
0

રાઈસ ડોનટ્સ

Nov-28-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ ડોનટ્સ રેસીપી વિશે

વધેલા ભાત માં વેજીટેબલ અને મસાલા નાખી નમકીન ડોનટ્સ બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. વધેલા ભાત 1 પ્લેટ
  2. સૂજી 1 વાટકી
  3. દૂધ 1/2 કપ
  4. ડુંગળી 1 બારીક સમારેલ
  5. ગાજર 3 ચમચી બારીક સમારેલ
  6. શિમલા મિર્ચ 2 ચમચી બારીક સમારેલ
  7. વટાણા 2 ચમચી
  8. કોથમીર 2 ચમચી બારીક સમારેલ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. લાલ મિર્ચ પાવડર 1/2 ચમચી
  11. ચાટ મસાલા 1/2 ચમચી
  12. ગરમ મસાલો 1/2 ચમચી
  13. આદુ છીણેલું 1/2 નાની ચમચી
  14. મેયોનિસ 1/2 વાટકી
  15. ઓરેગનો 1ચમચી
  16. ચિલી ફ્લિક્સ 1 ચમચી
  17. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૂજી માં દૂધ નાખી મિક્સ કરી સાઈડ માં 5 મિનિટ માટે મૂકી દો.
  2. ભાત માં બધા મસાલા મિક્સ કરવા.
  3. મસાલો મિક્સ કરી તે બેટર સૂજી વાળા બેટર માં મિક્સ કરી લેવો.
  4. તેના માંથી ડોનટ્સ શેપ આપો.
  5. પછી ડીપ ફ્રાય કરો.
  6. ફ્રાય કરી પેપર ઉપર કાઢી નાંખો. પછી તેના ઉપર મેયોનિસ લગાડવી તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખવો. તૈયાર છે રાઈસ ડોનટ્સ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર