પાલક પનીર કટલેસ | Palak Paneer Cutlets Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  28th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Palak Paneer Cutlets by Mital Viramgama at BetterButter
પાલક પનીર કટલેસby Mital Viramgama
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

પાલક પનીર કટલેસ વાનગીઓ

પાલક પનીર કટલેસ Ingredients to make ( Ingredients to make Palak Paneer Cutlets Recipe in Gujarati )

  • 1કપ પાલક પનીર નું શાક
  • 2 સલાઇઝ બ્રેડ
  • 1 ટી સ્પૂન વરીયાળી
  • 1ટી સ્પૂન તલ
  • 1ટી સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂન ધાણાભાજી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • 1/4 કપ બાફેલા બટાકા મેસ કરેલાં
  • તળવા માટે તેલ

How to make પાલક પનીર કટલેસ

  1. સૌથી પહેલાં પાલક પનીરના શાક મા બ્રેડ નાખી મીકસર મા પીસી લો.
  2. હવે બાફેલા બટાકા મા બધાં મસાલા નાખી દો.
  3. પછી તેમાં પાલક ની પેસ્ટ નાખી નીમક સ્વાદ અનુસાર અને લેમન જયુસ સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો
  4. હવે આ મસાલા માથી કટલેસ નુ મોલ્ડ લઇને કટલેસ નો શેઇપ આપી દો.
  5. હવે ગરમ તેલમાં કટલેસ ને તળી લો.
  6. પછી ચટણી સાથે સર્વ કરો

Reviews for Palak Paneer Cutlets Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો