હોમ પેજ / રેસિપી / થાબડી ચોકલેટ બોલ

Photo of Thabdi chocolate ball by Mital Viramgama at BetterButter
361
5
0.0(0)
0

થાબડી ચોકલેટ બોલ

Nov-28-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાબડી ચોકલેટ બોલ રેસીપી વિશે

થાબડી ચોકલેટ બોલ લેફટઓવર થાબડી માંથી બનાવેલાં છે. થાબડી અને વાઇટ ચોકલેટ નું કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. નાના મોટા બધા ને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1કપ થાબડી
  2. બે ટેબલ સ્પૂન બદામ પીસ્તા જીણા સમારેલા
  3. 1ટેબલ સ્પૂન પીસ્તા ની કતરી
  4. 5ટેબલ સ્પૂન વાઇટ ચોકલેટ ખમણેલી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક કડાઇ થાબડી બે મીનીટ ગરમ કરી લો.
  2. પછી તેમાં બદામ પીસ્તા સમારેલા નાખી મીક્સ કરી લો.
  3. હવે તેનાં બોલ વાળી લેવા.
  4. પછી વાઇટ ચોકલેટ ને ડબલ બોઇલર મા ગરમ કરી લો.
  5. ચોકલેટ ગરમ થઇ જાય એટલે તેમાં થાબડી બોલ ડીપ કરી પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  6. હવે આ બોલ ને ફીજ મા સેટ થવા માટે રહેવા દેવા ના.
  7. ચોકલેટ બરાબર જામી જાય એટલે વાઇટ ચોકલેટ બોલ રેડી છે સવઁ કરવા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર