હોમ પેજ / રેસિપી / લેફ્ટ ઓવેર ભાખરીનું ચૂરમુ

Photo of Leftover Bhakhri churmu by Varsha Joshi at BetterButter
623
5
0.0(0)
0

લેફ્ટ ઓવેર ભાખરીનું ચૂરમુ

Nov-29-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટ ઓવેર ભાખરીનું ચૂરમુ રેસીપી વિશે

આ ચૂરમુ શિયાળામાં વસાણાં તરીકે બનાવીને ખાઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. વધેલી ભાખરી
  2. ગોળ
  3. ૪ ચમચી ઘી
  4. ઇલાયચી, તજ, લવિંગ નો મિક્સ પાવડર ૨ ચમચી
  5. કાજુ, બદામના ટૂંકડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી રાખો
  2. ત્યારબાદ ભાખરીના ટુકડા અને ગોળને મિક્સરની જારમા નાખો
  3. ભાખરી ગોળને મિક્સરમાં ક્રશ કરો
  4. એક બાઉલમાં મિશ્રણને કાઠી અને તેમાં ઘી અને ઈલાયચી, તજ, લવિંગ પાવડર ઉમેરો
  5. આ મિશ્રણને બરાબર મિક્સ કરી એક પ્લેટમાં કાઢીને ઉપર કાજુ બદામના ટૂકડા નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર