હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ના ગુલાબજાંબુ

Photo of vadheli rotlina gulab jambu by Kalpana Parmar at BetterButter
344
3
0.0(0)
0

વધેલી રોટલી ના ગુલાબજાંબુ

Nov-29-2018
Kalpana Parmar
13 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ના ગુલાબજાંબુ રેસીપી વિશે

વધેલી રોટલીના ગુલાબજાંબુ માવામાંથી બનતા ગુલાબજાંબુ કરતા ટેસ્ટી ને હેલ્ધી પણ છે તેમજ સોફ્ટ પણ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 વધેલી રોટલી
  2. 3 મોટી ચમચી મિલ્કપાવડર
  3. 1 મોટી ચમચી ઘી
  4. 1/4 નાની ચમચી એલચી પાવડર
  5. પિન્ચ બેકિંગ પાવડર
  6. જરૂરત મુજબ દૂધ
  7. તળવા માટે તેલ
  8. #ચાસણી માટે
  9. 2 કપ ખાંડ
  10. 1 કપ પાણી
  11. 1/4 નાની ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. એક કડાઈ માં ખાંડ અને પાણી મિક્ષ કરીને ચાસણી બનાવી લો
  2. રોટલીને તવી પર બંને બાજુથી કડક શેકી લો ખાખરા જેવી થઇ જવી જોઈએ
  3. રોટલીનો મિક્ષર માં પાવડર બનાવી લો
  4. એક વાડકા માં રોટલીનો પાવડર મિલકપાઉંડર ઘી બેકિંગપાઉંડર એલચી પાવડર નાખીને મિક્ષ કરી લો
  5. તેમાં જરુરમુજબ નું દૂધ નાખીને કણક બધી લેવો કણક માંથી નાના લુવા કરી ગોળા વારી લેવા ગરમ તેલ માં તળી લેવા
  6. ગરમ ચાસણી માં નાખીને 2 કલાક માટે ઢાંકી ને રાખવા વચ્ચે વચ્ચે જાંબુ ને ફેરવતા રેહવું ઠંડા અથવા ગરમ સર્વ કરવા ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર