પર્લ મિલેટ અપ્પે વીથ વ્હિ્સ્ક કર્ડ | Pearl Millet Appe With Whisked Curd Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  29th Nov 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Pearl Millet Appe With Whisked Curd by Rani Soni at BetterButter
પર્લ મિલેટ અપ્પે વીથ વ્હિ્સ્ક કર્ડby Rani Soni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

6

1

પર્લ મિલેટ અપ્પે વીથ વ્હિ્સ્ક કર્ડ વાનગીઓ

પર્લ મિલેટ અપ્પે વીથ વ્હિ્સ્ક કર્ડ Ingredients to make ( Ingredients to make Pearl Millet Appe With Whisked Curd Recipe in Gujarati )

 • 1 બાજરી નો રોટલો વધેલ
 • 2 1/2 ચમચી લીકવીડ લસણ ની ચટણી તીખી
 • 1 કપ વ્હિ્સ્ક દહીં
 • મીઠું સ્વાદમુજબ
 • 1 ચમચી તેલ
 • 1/2 ચમચી સૂકી લસણ ની ચટણી
 • કોથમીર અને ફુદીના પાન જરૂરમુજબ

How to make પર્લ મિલેટ અપ્પે વીથ વ્હિ્સ્ક કર્ડ

 1. બાજરી ના રોટલા ને હાથ થી ભૂકો કરી લો
 2. તેમાં 2 ચમચી લીકવીડ લસણ ની ચટણી ઉમેરી
 3. નાના લાડુ સમાન ગોળા વાળી લો
 4. અપ્પમ પેન ને ગરમ કરી
 5. તેલ લગાઈ
 6. બાજરી ના રોટલા ના નાના લાડુ મૂકો
 7. બંને બાજુ સોનેરી શેકી લો
 8. વ્હિ્સ્ક દહીં માં મીઠું ઉમેરો
 9. ગ્લાસ ની ઉપર બાજુ સૂકી લસણ ની ચટણી લગાઈ
 10. ગ્લાસ માં વ્હિ્સ્ક દહીં મૂકો
 11. તેના ઉપર બાજરી ના રોટલા ના ગરમ અપ્પે મૂકી
 12. ઉપર 2-3 ડ્રોપસ લીકવીડ લસણ ની ચટણી ના મૂકી
 13. કોથમીર અને ફુદીના પાન સાથે સજાઈ પિરસો

Reviews for Pearl Millet Appe With Whisked Curd Recipe in Gujarati (1)

Mayuri Vora10 months ago

જવાબ આપવો
Rani Soni
10 months ago
Thank u:blush::blush:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો