હોમ પેજ / રેસિપી / Pearl Millet Appe With Whisked Curd

Photo of Pearl Millet Appe With Whisked Curd by Rani Soni at BetterButter
46
16
0.0(1)
0

Pearl Millet Appe With Whisked Curd

Nov-29-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાજરી નો રોટલો વધેલ
  2. 2 1/2 ચમચી લીકવીડ લસણ ની ચટણી તીખી
  3. 1 કપ વ્હિ્સ્ક દહીં
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1 ચમચી તેલ
  6. 1/2 ચમચી સૂકી લસણ ની ચટણી
  7. કોથમીર અને ફુદીના પાન જરૂરમુજબ

સૂચનાઓ

  1. બાજરી ના રોટલા ને હાથ થી ભૂકો કરી લો
  2. તેમાં 2 ચમચી લીકવીડ લસણ ની ચટણી ઉમેરી
  3. નાના લાડુ સમાન ગોળા વાળી લો
  4. અપ્પમ પેન ને ગરમ કરી
  5. તેલ લગાઈ
  6. બાજરી ના રોટલા ના નાના લાડુ મૂકો
  7. બંને બાજુ સોનેરી શેકી લો
  8. વ્હિ્સ્ક દહીં માં મીઠું ઉમેરો
  9. ગ્લાસ ની ઉપર બાજુ સૂકી લસણ ની ચટણી લગાઈ
  10. ગ્લાસ માં વ્હિ્સ્ક દહીં મૂકો
  11. તેના ઉપર બાજરી ના રોટલા ના ગરમ અપ્પે મૂકી
  12. ઉપર 2-3 ડ્રોપસ લીકવીડ લસણ ની ચટણી ના મૂકી
  13. કોથમીર અને ફુદીના પાન સાથે સજાઈ પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Dec-14-2018
Mayuri Vora   Dec-14-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર