Photo of Handavo by Bhavna Nagadiya at BetterButter
315
5
0.0(0)
0

હાંડવો

Nov-29-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હાંડવો રેસીપી વિશે

આહાંડવો મેં લેફટ ઓવર ખીચડી મા થી બનાવ્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ફીણવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ખીચડી ૧બાઉલ
  2. ચણા નો લોટ ૧/૨ વાટકો
  3. સુજી (રવો) ૧/૨ વાટ કો
  4. શીંગદાણા પા વાટકો
  5. લીલા કે ભીંજાવેલા વટાણા પા વાટકો
  6. દહી ૧વાટકો
  7. નિમક સ્વાદ મુજબ
  8. હરદર ૧/૨ચમચી
  9. લાલ મરચુ ૧/૨ ચમચી
  10. આદુ મરચા ની પેસ્ટ ૧ચમચી
  11. ગરમ પાણી ખીરુ બનાવવા જરુર મુજબ
  12. લીલા કાંદા સમારેલ ૧/૨વાટકો
  13. ટમેટુ ૧જીણુ સમારેલુ
  14. સાજી ના ફુલ પા ચમચી
  15. તેલ વઘાર માટે ૨ચમચા
  16. રાય,જીરુ,તલ,હીંગ લીમડા ના પાન વઘાર માટે જરુર મુજબ

સૂચનાઓ

  1. ખીચડી સુજી ચણા નો લોટ દહી લો
  2. શીંગદાણા વટાણા ને ક્રસ કરો અધકચરા
  3. આબધુ ખીચડી સાથે મસલી લો
  4. હરદર મરચુ,નિમક આદુ મરચા ની પેસ્ટ દહી નાખો
  5. બધી વસ્તુ બરોબર મિક્સ કરો બાદ સાજી ના ફુલ નાખી જરુર મુજબ ગરમ પાણી નાખી હાંડવા માટે ખીરુ બનાવો
  6. નોનસ્ટીક તવા ને ગરમ કરી તેલ મુકી રાય જીરુ તલ હીંગ મુકી હાંડવો વઘારો
  7. ધીમા તાપ પર ઢાકી ને ચડવા દો
  8. ૫મિનીટ બાદ બીજી બાજુ ફેરવી ચડવા દો
  9. લાલાસ પડતો ક્રીસ્પી થવા દોબાદ નીચે લઇ ગરમ કોઇ પણ ચટણી કે દહી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર