હોમ પેજ / રેસિપી / ઓરેંજ કેક રસ્ક

Photo of Orange cake rusk by Hetal Sevalia at BetterButter
37
3
0.0(0)
0

ઓરેંજ કેક રસ્ક

Nov-29-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરેંજ કેક રસ્ક રેસીપી વિશે

કેક વધુ બની ગઈ હોય તો તેમાં થી ટેસ્ટી રસ્ક બનાવો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • બેકિંગ
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 ઓરેંજ ફલેવર કેક

સૂચનાઓ

 1. કેક ના પીસ પાડી લો.
 2. બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી કેકના પીસ ગોઠવી લો.
 3. ઓવન ને 180 ડિગ્રી એ 10 મિનીટ સુધી પ્રિહીટ કરી લો.
 4. ટ્રે મૂકી 180 ડિગ્રી એ 8 મિનિટ બેક કરી લો.
 5. હવે તેની સાઈડ બદલી બીજી બાજુ 8 મિનિટ બેક કરી લો.
 6. બહાર કાઢી ઠંડા કરી એરટાઈટ ડબ્બામાં ભરી ચા અથવા કોફી સાથે મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર