હોમ પેજ / રેસિપી / પો્ટીન પેક ધમાકા

Photo of Protien pack dhamaka by Nimisha Shah at BetterButter
279
3
0.0(0)
0

પો્ટીન પેક ધમાકા

Nov-29-2018
Nimisha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પો્ટીન પેક ધમાકા રેસીપી વિશે

વધેલા ભાત અને વધેલા ફણગાવેલા મગ તેમજ વિવિધ શાકભાજી થી બનતી પૌષ્ટિક વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. વધેલા ભાત
  2. વધેલા ફણગાવેલા મગ બાફેલા
  3. બાફેલી મકાઇ
  4. મીઠું
  5. ચીલી ફલેકસ
  6. ઓરગેનો
  7. કેપસીકમ, ગાજર, કોબીજ, ડુંગળી ઝીણા સમારેલા
  8. બટર

સૂચનાઓ

  1. એક કઢાઇ માં એક ચમચી બટર લઇ એમાં બધા શાકભાજી ઉમેરો અને સાતળો
  2. એમાં વધેલા ભાત અને બાફેલા ફણગાવેલ મગ ઉમેરો
  3. મીઠું, ચીલી ફલેકસ, ઓરગેનો ઉમેરો
  4. આપની વાનગી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર