હોમ પેજ / રેસિપી / મેગી પીઝા

Photo of Maggi pizza by Hiral Pandya Shukla at BetterButter
557
4
0.0(0)
0

મેગી પીઝા

Nov-29-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગી પીઝા રેસીપી વિશે

પીઝા ના બેઝ પર જ મેગી લગાવી દીધી એવુ નથી પણ મેગી નો જ બેઝ બનાવ્યો છે. એક વાર જરૂર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. વધેલી મેગી એક વાટકો
  2. ડુંગળી, કેપ્સીકમ, ગાજર સમારેલા એક કપ
  3. બટર એક વાટકી
  4. મોઝરીલા ચીઝ એક વાટકી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. હળદર એક ચપટી
  7. પીઝા સોસ એક ચમચી
  8. પીઝા ટોપીંગ એક ચમચી
  9. પાણી અડધી વાટકી
  10. ચીલી ફલેકસ , ઓરેગાનો એક ચમચી

સૂચનાઓ

  1. મારી પાસે રાત ની બનેલી એક વાટકો મેગી છે..મે એમાં ડુંગરી અને બટેકા નાંખેલ જ છે.
  2. એક કઢાઇ મા પાણી નાખી અને મેગી નાખો.
  3. સતત હલાવતા રહો.
  4. એક ડીશ બટર થી ગ્રીસ કરો.
  5. મેગી એમા પાથરો.દબાવી ને સરસ સેટ કરો.
  6. હવે ટોપીંગ બનાવીએ.
  7. એક કઢાઇ મા બટર ઉમેરો.
  8. ડુંગળી સાતળો.
  9. વેજ ઉમેરો.
  10. નીચે આપેલ મસાલા સ્વાદ મુજબ ઉમેરો.
  11. સોસ ઉમેરો.
  12. હલાવો
  13. એક તવી ઉપર બટર લગાવો.
  14. સેટ કરેલી મેગી તવીથા ની મદદથી લોઢી ઉપર રાખો.( મેગી સરસ ઠંડી થાસે એટલે આસાનીથી આખો બેઝ નીકળી જાય છે.)
  15. ટોપીંગ લગાવો.
  16. સોસ લગાવો.
  17. વેજ.ઉમેરો.
  18. ચીઝ ઉમેરો.
  19. ઓરેગાનો છાંટો અને ઢાંકીને આઠ થી દસ મિનિટ ઘીમાં તાપે ક્રીસ્પી થવા દો.
  20. કટ કરો.
  21. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર