હોમ પેજ / રેસિપી / દાડમ ની છાલ ની ચા/ તિસાને

Photo of Pomegranate Peel Tea/ Tisane by Lata Lala at BetterButter
184
5
0.0(0)
0

દાડમ ની છાલ ની ચા/ તિસાને

Nov-29-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાડમ ની છાલ ની ચા/ તિસાને રેસીપી વિશે

આપણે દાડમ છોલીને એની છાલ ફેંકી દેતા હોઈએ પણ જાણે અજાણે એમાં રહેલા ઘણા ફાયદા છે એ આપણ ને ખબર નથી હોતી.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • ઉકાળવું
 • ગરમ પીણાં
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 લાલ દાડમ ની છાલ
 2. ગરમ પાણી 1 ગ્લાસ
 3. મધ 1 ચમચો

સૂચનાઓ

 1. લાલ દાડમ ની છાલ સારી રીતે પાણી થઈ ધોઈ ને રાખો
 2. પાણી એકદમ ગરમ કરી લઓ
 3. આ ગરમ પાણી ને દાડમ ની ઉપર રેડો
 4. ઢાંકણ મૂકી 30 મિનિટ રહેવા દો
 5. પછી એને ચાણી ને મધ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર