હોમ પેજ / રેસિપી / રાજમા ટીકી

Photo of Leftover Rajma Tikki by Anita Rajai at BetterButter
0
1
0(0)
0

રાજમા ટીકી

Nov-29-2018
Anita Rajai
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજમા ટીકી રેસીપી વિશે

ખુબજ સરળ અને પૌષ્ટિક ટીકી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • પંજાબી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલા ભાત
  2. 1 કપ વધેલા રાજમા
  3. 1 ચમચી ચણા નો લોટ
  4. 1 ચમચી કોર્ન ફ્લોર
  5. મીઠું
  6. 2 ચમચી ખસખસ
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વધેલા રાજમા માં ભાત ,ચના લોટ,કોર્નફ્લોર ,મીઠું નાખી મિકસ કરો
  2. સારી રીતે મિક્સ કરી ને લોટ તૈયાર કરો ,તેમાં થી લુઆ કરી ને ટીક્કી નો આકાર આપો.
  3. એક ડીશ માં ખસખસ લઈ ને ટીક્કી પર ખસખસ લગાડી દો.
  4. તેલ ગરમ કરીને રાજમા ટીક્કી ફ્રાય કારી લો તૈયાર છે રાજમા ટીક્કી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર