હોમ પેજ / રેસિપી / રજવાડી ખીચડી
બધાં ના ઘરમાં ખીચડી ક્યારેક તો લેફટઓવર થતી હોય છે.હવે લેફટઓવર ખિચડી માંથી બનાવો સ્વાદિષ્ટ રજવાડી ખીચડી. આ ખીચડીમાં વેજીટેબલ હોવાથી થોડી હેલ્થી પણ બની જશે.ટેસ્ટ એકદમ બેસ્ટ લાગે છે.સિમ્પલ દહીં અને પાપડ સાથે સવઁ કરી શકો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો