હોમ પેજ / રેસિપી / કોકોનટ ચોકલેટ

Photo of Coconut chokolate by Bhavna Nagadiya at BetterButter
731
4
0.0(0)
0

કોકોનટ ચોકલેટ

Nov-30-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ ચોકલેટ રેસીપી વિશે

આચોકલેટ લેફ્ઓવર કોપરાપાક માથી બનાવેલ છેકોપરાપાક વપરાય નહી તો સુકાય જાય છે તો આરીતે ઉપયોગ થઇજાય અને બાલકો ને પણ ભાવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોપરાપાક ૪થી ૫ પીસ
  2. ચોકલેટ પાવડર ૨ચમચા
  3. મલાઇ ૧ચમચો
  4. દુધ૧/૨ કપ
  5. જીણુ કોપરા નુ છીણ ૧ચમચો
  6. કોકો પાવડર ૧ચમચો

સૂચનાઓ

  1. કોપરાપાક નેહાથ થી ભાંગી નાખો
  2. જાડી કડાય મા કોપરાપાક ચોકલેટ પાવડર કોકો પાવડર દુધ મલાઇ બધુ મિક્સ કરો
  3. મધ્યમ આંચ પર ગરમ કરો
  4. મિસ્રણજડુ થાય કડાય થી છુટુ પડવા લાગે તયારે નીચે લઇલો
  5. હવે ગરમ જ ચીકણાકરેલા મોલ્ડ મા ભરી કોપરા નુ છીણ છાટો દબાવી લો
  6. આમિસ્રણ ઠંડુ કરી હાથ થી સેઇપ આપી સકાય ઠંડી થાય પછી રેપર મા વિંટાલી લેવાય
  7. ઠંડી થાય પછી કાઢી લો
  8. આમા દિવાલી પર ડેરીમિલ્ક ચોકલેટ બનાવી હતી તેના વધેલા ટુકડા પણ વાપર્યા છે પણ ન હોય તો પણ ચાલે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર