Photo of Bhel by Bhavna Nagadiya at BetterButter
1153
3
0.0(0)
0

ભેલ

Nov-30-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભેલ રેસીપી વિશે

સાંજે નાસ્તા માં બધા ને એક ના એક વસ્તુ ઓ ભાવતી નથી પણ થોડી વેરીયેસન સાથે ટેસ્ટી બનાવીયે તો બધાને ભાવતી ડીશબને

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘર મા વધેલા નાસ્તા ઓ
  2. કાંદા ૨ નંગ
  3. ટમેટુ ૧નંગ
  4. આંબલી ની ચટની
  5. જીણી સેવ થોડી
  6. બટેટુ ૧બાફેલુ
  7. ચણા અથવા વટાણા બાફેલા
  8. દાડમ નાદાણા થોડા

સૂચનાઓ

  1. સૌથી પહેલા નાસ્તા પ્લેટ મા કાઢો
  2. એપ્રમાણે બટેટુ કાંદાવટાણા લો
  3. આંબલી ની ચટણી નાખી બધી વસ્તુ મિક્સ કરો
  4. દાડમ ના દાણા નાખો
  5. આંબલી નુ પાણી કે ચટની બનાવેલી હોય યએ ભેલ માં ઉપયોગ થઇ શકે
  6. શાક માટે બાફેલા ચણા વટાણા કે બટેટા વધેતો તેનો પણ ફરી ઉપયોગ થઇસકે
  7. વધારે તીખી ખાઇસકો તો બનાવેલી લસણ ની ચટણી નાખી શકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર