Photo of Veg healthy katlet by Alpa Thakar at BetterButter
807
0
4.0(0)
0

Veg healthy katlet

Nov-30-2018
Alpa Thakar
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 બટેટા
  2. 1 કપ બાફેલા વટાણા
  3. 1 કપ બાફેલા ગાજર
  4. 2 જુડો પાલક બાફેલી
  5. અડધો કપ કાંદા
  6. અડધો કપ કેપ્સિકમ
  7. અડ્ડાધો કપ કોથમીર જીની સમારેલી
  8. હળદર મરચું જુરું પાવડર ધાણાજીરું મુઠું સુગર બધું એક એક ચમચી
  9. અડધો કપ ચોખા નો લોટ અથવા કોર્ન ફ્લોર
  10. અડધું લીંબુ
  11. રવો એક કપ
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બધાજ બાફેલા શાકભાજી ને મેસ કરવા...પાણી નિતારી ને મેસ કરવા પાલક ને બાફી ને ક્રશ કરવી પાણી નિતારી ને બીજા શાકભાજી સાથે મિક્સ કરી લેવી
  2. આ મિશ્રણ માં હળદલ મરચું મીઠું ધાણાજીરું જીરૂ પાવડર મીઠું ખાંડ લીંબુ... આ બધું એક એક ચમચી લેવું...બધું વેજિટેબલ મિશ્રણ સાથે મસાલો મિક્સ કાર લેવો... .કોથમીર મિક્સ કરી લેવી...
  3. જો મિશ્રણ ઢીલું રહે તો તેમાં ચોખાનો લોટ અથવા કોર્ન ફ્લોરે મિક્સ કારી શકાય
  4. પસંદ મુજબ શેપ આપો અને રવા માં રાગદોડો
  5. અડધો કલાક ફ્રીજર માં મુકો તો તેલ ઓછું પીશે
  6. સોસ ક લિલી ચટણી સાથે સર્વ કરો
  7. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર