હોમ પેજ / રેસિપી / લેફટઓવેર મસાલા સ્ટીકસ

Photo of Leftover Masala sticks by Harsha Israni at BetterButter
610
7
0.0(0)
0

લેફટઓવેર મસાલા સ્ટીકસ

Nov-30-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવેર મસાલા સ્ટીકસ રેસીપી વિશે

આ સ્ટીકસ સમોસા અથવા કચોરી માટે બાંધેલ કણક(વધેલા)માંથી બનાવેલ છે.વધેલા કણકમાંથી સ્ટીક તૈયાર કરી છે.જે બાળકોને લન્ચ બોકસમાં પણ આપી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કણક માટે-
  2. ૨ કપ મેંદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ મોટો ચમચો તેલ (મુઠ્ઠી વળે તેટલું)
  5. તળવા માટે- તેલ
  6. સજાવવા માટે- ચાટ મસાલો

સૂચનાઓ

  1. સૌ પહેલા મેદો ,તેલ,મીઠું ,જરુર મુજબ પાણી મીકસ કરી કઠણ કણક તૈયાર કરો અથવા વધેલ કણક માંથી થોડા મોટા લુઆ કરી જાડી રોટલી વણીને ચપ્પુ કે પીઝા કટરથી કાપા પાડો.
  2. એક કઢાઈમાં તેલ ગરમ કરી કાપેલી બધી જ સ્ટીકને ધીમી આંચે સોનેરી રંગ થાય ત્યાં સુધી તળવું.
  3. સ્ટીક સોનેરી રંગની થઈ જાય ત્યારે પેપર નેપકીન પર બધી જ સ્ટીકસ કાઢીને તેના પર ચાટ મસાલો ભભરાવી દો.
  4. તૈયાર છે લેફટઓવેર મસાલા સ્ટીકસ સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર