હોમ પેજ / રેસિપી / ઈદલી ૬૫

Photo of IDLI 65 by Dipali Modi at BetterButter
482
0
0.0(0)
0

ઈદલી ૬૫

Nov-30-2018
Dipali Modi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈદલી ૬૫ રેસીપી વિશે

લેફ્ટ ઓવર ઈડલી ને મેદો, કોર્ન ફ્લોર ખીરું તળી દહીં બધા સોસી નાખી બનાવી છે. તે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૬ થી ૭ નંગવધેલી ઈડલી
  2. ખીરું માટે
  3. ૩ ટેબલ સ્પૂન મેંદો
  4. ૨ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  5. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  6. ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૪ કપ પાણી
  9. તેલ તળવા માટે
  10. ગ્રેવી માટે
  11. ૧ ટેબલ સ્પૂન તેલ
  12. ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  13. ૧ ટી સ્પૂન આદુ
  14. ૧ ટી સ્પૂન લીલા મરચાં
  15. ૧ નગ ડુંગળી સમારેલી
  16. ૧ નગ કેપ્સિકમ સમારેલું
  17. ૫ થી ૭ પાન મીઠો લીમડો
  18. ૨ ટી સ્પૂન સોયા સોસ
  19. ૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
  20. ૧ ટેબલ સ્પૂન દહીં
  21. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  22. ૨ ટી સ્પૂન લીલી ડુંગળી
  23. ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  24. પાણી જરું મુજબ

સૂચનાઓ

  1. ઈડલી ના કટકા કરી લો.
  2. એક બાઉલ માં મેદો, કોર્ન ફ્લોર, લાલ મરચું પાવડર,મરી પાવડર,મીઠું બધું મિક્સ કરી પાણી નાખી ખીરું બનાવો.
  3. ઈડલી ના કટકા ને ખીરા માં બોલી ગરમ તેલ માં તળી લો.
  4. હવે કડાઈ માં તેલ ગરમ થાય ત્યારે લસણ,આદું,મરચાં ,મીઠો લીમડો,મીઠું નાખી સાંતળો.
  5. પછી તેમાં કેપ્સિકમ,ડુંગળી,ઉમેરી સાંતળો
  6. હવે તેમાં સોંયાસોસ,કેચઅપ,મરી પાવડર,લાલ મરચું પાવડર,દહીં નાખી મિક્ષ કરો.
  7. તેમાં ઈડલી મિક્સ કરી ૧થી૨ મિનિટ થવા દો
  8. લીલી ડુંગળી નાખી ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર