તરબૂજ ની છાલ નો હલવો | Watermelon rind halwa Recipe in Gujarati

ના દ્વારા Lata Lala  |  30th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Watermelon rind halwa by Lata Lala at BetterButter
તરબૂજ ની છાલ નો હલવોby Lata Lala
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

0

તરબૂજ ની છાલ નો હલવો વાનગીઓ

તરબૂજ ની છાલ નો હલવો Ingredients to make ( Ingredients to make Watermelon rind halwa Recipe in Gujarati )

  • તરબૂજ ની છાલ ની અંદર ની સફેદ ભાગ ખમણેલ 1 કપ
  • ઘી 2 ચમચા
  • દૂધ 3/4 કપ
  • કંડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
  • મિલ્ક પાવડર 1 ટેબલ સ્પૂન
  • ખસખસ 1 ચમચી
  • પિસ્તા 4
  • એલચી પાવડર ચપટી

How to make તરબૂજ ની છાલ નો હલવો

  1. તરબૂજ કાપીને એનો લાલ ભાગ કાઢી લો.
  2. હવે છાલ ની અંદર નો સફેદ ભાગ ખમણી લેવો.
  3. બે હાથ ની વચ્ચે દબાવી ને એનો પાણી કાઢી નાંખો.
  4. એક પેન માં ઘી ગરમ કરો.
  5. તેમાં ખમણીને પાણી કાઢેલો તરબૂજ નો સફેદ ભાગ સાંતળો.
  6. તેમાં ખસખસ ઉમેરી સાંતળો.
  7. જ્યારે સુધી એનો રંગ બદલાય અને સુનહરી થઈ જાય ત્યારે એમાં દૂધ નાખો.
  8. દૂધ માં ઉકાળો આવે એટલે તેમાં કડેન્સ્ડ મિલ્ક નાખો.
  9. થોડી વાર પછી એમાં મિલ્ક પાવડર ઉમેરો.
  10. એલચી પાવડર નાખો.
  11. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરો.
  12. તેમાં પિસ્તા ની કતરણ ભભરાવો.
  13. હલવો તૈયાર છે.

Reviews for Watermelon rind halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો