હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી બીરયાની બોમ્બ

Photo of Crispy biryani bomb by Hetal Sevalia at BetterButter
476
7
0.0(0)
0

ક્રિસ્પી બીરયાની બોમ્બ

Nov-30-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી બીરયાની બોમ્બ રેસીપી વિશે

લેફટ ઓવર બીરયાની માં થી એકદમ ક્રિસ્પી ,ટેસ્ટી અને ફલેવર ફૂલ સ્ટાટૅર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ વેજીટેબલ બીરયાની
  2. 3 ચમચી કોથમીર
  3. 3 ચમચી ફુદીનો
  4. 1 ચમચી ચોપ લીલાં મરચાં
  5. 1/2 ચમચી ચાટ મસાલો
  6. 1 કયુબ ચીઝ
  7. પાપડ નો ભૂકો જરૂર મુજબ
  8. 1 ચમચી મેંદો
  9. 1 ચમચી કોનૅફલોર
  10. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ બીરયાની માં ચીઝ,ચાટ મસાલો, લીલાં મરચાં, કોથમીર, ફૂદીનો મિક્સ કરી હાથ થી સ્મેસ કરતાં જાઓ અને ટાઈટ બોલસ વાળી લો.
  2. મેંદો,કોનૅફલોર, મીઠું મિક્સ કરી પાતળું ખીરું તૈયાર કરો.
  3. બોલસ ને ખીરામાં બોળી પાપડ ના ભૂકા માં રગદોળી લો.
  4. 10 મિનિટ ફ્રિજમાં મૂકો.બહાર કાઢી ગોલ્ડન તળી લો.
  5. ગરમાગરમ બોલસ દહીં ના ડીપ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર