BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Cake balls

Photo of Cake balls by Krupa Shah at BetterButter
2
6
0(0)
0

Cake balls

Dec-01-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. વધેલી વેનીલા કેક ના સ્પોન્જ નો ચૂરો 1/2 કપ
  2. વધેલું ચોકલટે ગનાચ 1/4 કપ
  3. સફેદ મિલ્ક ચોકલટે ૧/2 કપ
  4. સજાવટ માટે ચોકલટે વરમિસિલ્લી આવશ્યકતા અનુસાર

સૂચનાઓ

  1. કેક સ્પોન્જ નો ચૂરો એક mixing બોલ માં લો.
  2. એમાં ગનાચ ઉમેરો.
  3. બેવ મિક્સ કરીને નાના ગોળાં વાળી લો.
  4. પીગડેલી મિલ્ક ચોકલટે થી બધા બોલસ ને કવર કરી લો.
  5. ચોકલટે વેરમિસિલ્લી સ્પ્રિંકલ કરી દો.
  6. થોડી વાર માટે ફ્રીજ માં સેટ થવા દો.
  7. તૈયાર છે કેક બોલસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર