હોમ પેજ / રેસિપી / કીનવા વેજ મસાલા માથી હેલ્ધી વેજ ઢોસા મેથી ટ્વીષ્ટ

Photo of Quinoa veg dhosa with methi twist by Kalki Desai at BetterButter
227
4
0.0(0)
0

કીનવા વેજ મસાલા માથી હેલ્ધી વેજ ઢોસા મેથી ટ્વીષ્ટ

Dec-01-2018
Kalki Desai
45 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કીનવા વેજ મસાલા માથી હેલ્ધી વેજ ઢોસા મેથી ટ્વીષ્ટ રેસીપી વિશે

કીનવાને Who ( world health Organization ) ૨૦૧૧ મા સુપર ફૂડ જણાવેલ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • પેન ફ્રાય
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ૨ વાડકી વધેલા કીનવા મસાલા
 2. ૧ વાડકી સોજી
 3. ૧/૨ વાડકી દહી
 4. ૧ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
 5. ૧ નાની ચમચી કસૂરી મેથી
 6. ૧ નાની ચમચી તેલ

સૂચનાઓ

 1. કસૂરી મેથી અને તેલ સિવાયની સામગ્રી
 2. મિક્ષર મા વાટી ને ૩૦ મીનીટ ઢાંકી ને
 3. રહેવા દો
 4. ગરમ તાવી પર તેલ પાણી થી ગ્રીસ કરી
 5. ચમચાથી વચ્ચેથી બહારની તરફ ઢોસા
 6. પાથરવા. કીનારી પર તેલ લગાવવું . કડક
 7. થાય પછી રોલ કરીને ધાણા ની તથા લાલ
 8. ચટણી સાથે ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર