Photo of Farali Kofta by Bansi chavda at BetterButter
442
6
0.0(1)
0

Farali Kofta

Dec-01-2018
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ વાડકી ફરાળી સુકી ભાજી
  2. ૧ વાડકી રાજગરા નો લોટ
  3. ૪ ચમચી સિગદાણા નો ભૂકો
  4. ૨ ચમચી અધકચરા વાટેલા આદુ મરચા
  5. ૨ કોથમીર ઝીણુ સમારેલ
  6. ૨ ચમચી લીંબુનો રસ
  7. ૨ ચમચી તલ
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. નમક જરૂર મુજબ
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સુકિ ભાજી ને ચમચી વડે વ્યવસ્થિત મસળી લો ... પછી એમા બધી જ સામગ્રી ઉમેરી દો... નમક સ્વાદ મુજબ ઉમેરી દો. ઍક સરખા આકાર નાં કોફતા તૈયાર કરો... મધ્યમ આંચ ઉપર તેલ મા તળી લો...
  2. બધી જ સામગ્રી તૈયાર કરો
  3. બધાને વ્યવસ્થિત મિક્સ કરી લો
  4. કોફતા તૈયાર કરો
  5. મધ્યમ આંચ પાર તળી લો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmesh Chavda
Dec-02-2018
Dharmesh Chavda   Dec-02-2018

Unique!!

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર