રસમ | Rasam Recipe in Gujarati

ના દ્વારા Sakshi Khanna  |  8th Jul 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rasam by Sakshi Khanna at BetterButter
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

1104

0

રસમ વાનગીઓ

રસમ Ingredients to make ( Ingredients to make Rasam Recipe in Gujarati )

 • 1/2 કપ આમલીનું પાણી
 • 2 સમરેલા ટામેટા
 • 2 કપ પાણી
 • 1 નાની ચમચી રાઈ
 • 1/2 નાની ચમચી હળદર
 • 2-3 સૂકા લાલ મરચાં
 • 2 નાની ચમચી સમારેલા કોથમીર
 • 2 મોટી ચમચી તેલ
 • 10 કઢીપત્તા
 • 1 અથવા 2 ચપટી હીંગ
 • 3 નાની ચમચી જીરું
 • 2 નાની ચમચી કાળા મરી
 • 6-7 સમારેલી લસણની કળી
 • મીઠું સ્વાદાનુસાર

How to make રસમ

 1. મિક્સરમાં જીરું, કાળા મરી અને લસણને અધકચરા પીસી લો.
 2. કઢાઇમાં તેલે ગરમ કરો. ધીમી આંચ પર રાખીને રાઈ નાખો અને ફૂટે એટલે સુકા લાલ મરચાં, હીંગ અને કઢીપત્તા નાખો.
 3. ટામેટા નાખો નરમ થઈ જાય ત્યાં સુધી સાંતળો.
 4. અધકચરો પીસેલો મસાલો અને હળદર નાખીને સારી રીતે ભેળવી દો.
 5. આમલીનું પાણી મીઠું સાથે નાખીને હલાવો. 15 મિનિટ સુધી ઉકળવા દો.
 6. આંચ પરથી ઉતારીને કોથમીર નાખો.
 7. રસમને ભાત/પાપડ સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Rasam Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો