હોમ પેજ / રેસિપી / બાટી લાડુ

Photo of LEFTOVER BAATI LADOO by Deepa Rupani at BetterButter
59
3
0.0(0)
0

બાટી લાડુ

Dec-03-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાટી લાડુ રેસીપી વિશે

આજે વધેલી બાટી માંથી મેં પૌષ્ટિક લાડુ બનાવ્યા છે. તેમાં સૂકા મેવા, કોર્ન ફ્લેક્સ, ઓટ્સ ને પણ ઉમેર્યા છે જેથી એ વધારે પૌષ્ટિક બન્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 વધેલી બાટી
  2. 1/4 કપ સૂકો મેવો ( મધ્યમ ટુકડા માં કાપેલો અને ઘી માં સાંતળેલો)
  3. 1 tbsp કોર્ન ફ્લેક્સ
  4. 1 tbsp ઓટ્સ
  5. 1/4 કપ દળેલી ખાંડ
  6. 1/4 tsp એલચી પાવડર
  7. જરૂર પૂરતું ઘી
  8. દૂધ ( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. બાટી ને ગ્રાઇન્ડ કરી લો. કોર્ન ફ્લેક્સ પણ અધકચરા ભૂકો કરી લો.
  2. ઘી માં સાતળેલા સૂકા મેવા સાથે કોર્ન ફ્લેક્સ અને ઓટ્સ મિક્સ કરી લો.
  3. હવે બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી જરૂર પૂરતું ઘી ઉમેરી લાડુ બનાવી લો.
  4. જો એવું લાગે લાડુ નથી વળતા તો થોડું દૂધ ઉમેરવું.
  5. જ્યારે ઈચ્છઓ ત્યારે આ લાડુ આરોગો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર