હોમ પેજ / રેસિપી / ચાટ પુરી

Photo of Chat pury by Bhavna Nagadiya at BetterButter
487
2
0.0(0)
0

ચાટ પુરી

Dec-03-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાટ પુરી રેસીપી વિશે

આપુરી મેં વધેલી ભાખરી મા થી બનાવી છે સરસ ફરસી અને ક્રીસ્પી બની છે ટેસ્ટી વ્યંજનો છે એબધાને ભાવેજ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ભાખરી ૪નંગ
  2. ઘઉ નો લોટ ૧વાટકો
  3. પાણી જરુર મુજબ
  4. મગ૧વાટકી બાફેલા
  5. બટેટા બાફેલા ૩નંગ
  6. સેવ જીણી ૧વાટકી દાડમ દાણા૧વા઼કી
  7. લીલી ચટણી ,આંબલી ની ગલી ચટણી જરુર મુજબ
  8. કાંદા કેપ્સીકમ જીણા સમારેલા

સૂચનાઓ

  1. ભાખરી નો હાથ થી ભુકો કરી મિક્સર મા ક્રસ જીણો ક્સ કરવો
  2. ઘઉ નો લોટ મિક્સ કરો
  3. ભાખરી મા પુરતુ મોણ અને ઘી લગાવેલી છે એટલે વધારે જરુર નથી
  4. પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધો
  5. મસળી ને મોટો રોટલો વણો .નાની વાટકી થી પુરી ઓ બનાવી લો
  6. વાટકી ના સેઇપ મા બનાવો
  7. ગરમ તેલ મા ધીમા તાપે તળી લો
  8. બાદ બટેટા કેપ્સીકમ જીણા સમારી લો
  9. પુરી મા બટેટા,ના ટુકડા કેપસીકમ ટુકા કાંદા સમારેલા દબાવી નેભરી લો
  10. લીલી ચટણી આંબલી ની ચટણી દાડમ દાણા સેવ મુકો
  11. સર્વ કરો બધા ની મનગમતી ડીશ
  12. ભાખરી નો સરસ ઉપયોગ થયો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર