રાઇસ બાર | Rice Bar Recipe in Gujarati

  ના દ્વારા Poonam Gupta  |  3rd Dec 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Rice Bar by Poonam Gupta at BetterButter
  રાઇસ બારby Poonam Gupta
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   4

   લોકો

  3

  0

  રાઇસ બાર

  રાઇસ બાર Ingredients to make ( Ingredients to make Rice Bar Recipe in Gujarati )

  • 2 કપ વધેલા ભાત(leftover)
  • 3 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા કેપ્સીકમ
  • 3 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા ગાજર
  • 4 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા કાન્દા
  • 2 ઝીણાં સમારેલા લીલા મરચાં
  • 1/2 કપ છીણેલુ પનીર
  • 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ/લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી જીરૂ પાવડર
  • 1/2 કપ સોજી
  • 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર/જરૂર મુજબ
  • 2 ટેબલ સ્પૂન દહી
  • તેલ શેકવા માટે

  How to make રાઇસ બાર

  1. બ્લેન્ડિન્ગ જારમાં ભાતને મેશ કરી લો અને એક બાઉલમાં કાઢી લો.
  2. તેલ છોડીને બધી સામગ્રી ભાત માં નાંખીને મિક્સ કરો.
  3. હવે એક ચોરસ કેક ટીનમાં તેલ લગાવીને ભાતનું મિક્સ એકસરખું પાથરો અને 10-15 મિનિટ માટે સેટ કરવા મૂકો.
  4. હવે મનગમતા આકાર માં કાપો.
  5. એક પેન માં મધ્યમ તાપે થોડું તેલ ગરમ કરો.
  6. હવે આ બારને બદામી કલર ના થાય ત્યાં સુધી શેકો.
  7. હવે આઇસ્ક્રીમ સ્ટીકને રાઇસ બાર માં લગાવો.
  8. રાઇસ બાર પીરસવા માટે તૈયાર છે.
  9. રાઇસ બારને ચટની યા ટૉમેટો કેચઅપ સાથે પીરસવા.

  My Tip:

  તમે તમારા મનગમતા શાક લઇ શકો.

  Reviews for Rice Bar Recipe in Gujarati (0)