હોમ પેજ / રેસિપી / સાંભાર ઓટ્સ ઉપમા

Photo of Sambhar Oats upma by vaishali nandola at BetterButter
365
1
0.0(0)
0

સાંભાર ઓટ્સ ઉપમા

Dec-03-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાંભાર ઓટ્સ ઉપમા રેસીપી વિશે

વધેલા સાંભાર થી બનાવેલો આ ઉપમા ખુબ ટેસ્ટી અને હેલ્દી છે. સમય પણ ખુબ ઓછો લાગેછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ ઓટ્સ
  2. 1/2 કપ સાંભર
  3. 2 ચમચી વટાણા
  4. 1 સમારેલુ કેપ્સીકમ
  5. 1 સમારેલો કાંદો
  6. 2 ટીસ્પુન તેલ
  7. લીમડો, લીલા મરચા
  8. રાય, જીરુ, હિંગ વઘાર માટે
  9. મીઠુ સ્વાદ પ્રમાણે.

સૂચનાઓ

  1. સામગ્રી
  2. સૌ પ્રથમ ઓટ્સ ને શેકી લઈ એક બાઉલ મા કાઢી લેવા.
  3. એજ પૅનમા તેલ મુકો
  4. રાય, જીરુ, લીમડા,મરચા અને હિંગ નાખી વઘાર કરો.
  5. તેમા કાંદા નાખી સાતળો.ચડવા દો.
  6. કેપ્સીકમ નાખી થોડીવાર સાતળો
  7. ઓટ્સ નાખી મિક્સ કરો.
  8. સાંભાર , થોડુ પાણી,અને મીઠુ નાખી હલાવો.
  9. પાણી નો ભાગ ન રહે ત્યા સુધી હલાવવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર