હોમ પેજ / રેસિપી / ફરાલી ખીચડી અને ફરાલી પેટીસ

Photo of Farali khichadi and farali petish by Bhavna Nagadiya at BetterButter
1155
2
0.0(0)
0

ફરાલી ખીચડી અને ફરાલી પેટીસ

Dec-03-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાલી ખીચડી અને ફરાલી પેટીસ રેસીપી વિશે

બન્ને રેસીપી સાથે એટલામાટે આપી છે કે બન્ને એકજ વસ્તુ ઓ માથી બનાવી છેબન્ને રેસીપી ખુબ ટેસ્ટી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા ૪નંગ
  2. લેફ્ટ ઓવર ચેવડો૨વાટકી
  3. નિમક જરુર મુજબ
  4. દહી ૧વાટકી
  5. ખાંડજરુર મુજબ
  6. લીંબુ નો રસ ચમચી
  7. આદુ મરચા ની પેસ્ટ
  8. કોથમીર જીણી સમારેલી
  9. લેફટ ઓવર શીંગ
  10. લાલ મરચુ પાવડર
  11. તેલ૧ચમચો ખીચડી માટે
  12. તેલ પેટીસ ફ્રાય કરવા માટે
  13. કાજુ ના ટુકડા,કીસમીસ ૨ચમચા

સૂચનાઓ

  1. બટેટા બાફી લો મેસ કરો
  2. લેફટઓવર ચેવડો વેફર શીંગ લો
  3. મિક્સર મા ક્રસ કરો
  4. બફેલા બટેટા સાથે બધુ મિક્સ કરો
  5. આપુરણ ના બે ભાગ કરો
  6. કડાય મા તેલ ગરમ કરો
  7. જીરુ લીમડા ના પાન મુકી પુરણવઘારો
  8. દહી નાખો જરુર પુરતવ પાણી નાખી ચડવા દો
  9. ખાંડ કોથમીર નાખી નીચે લઇ ખીચડી સર્વ કરો
  10. હવે પેટીસ માટે રાખેલા પુરણ માલીંબુ નો રસ ખાંડ નાખો
  11. હાથેપી ને પેટીસ બનાવો
  12. નોનસ્ટીક તવા પર શેલો ફ્રાય કરો
  13. લીલી ચટની કે કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર