સેઝવાન રાઇસ | Schezwan Rice Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  3rd Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Schezwan Rice by Mital Viramgama at BetterButter
સેઝવાન રાઇસby Mital Viramgama
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

10

0

સેઝવાન રાઇસ

સેઝવાન રાઇસ Ingredients to make ( Ingredients to make Schezwan Rice Recipe in Gujarati )

 • 3કપ લેફટઓવર રાઇસ
 • 1/2કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
 • 1/2કપ ઝીણી સમારેલી કોબી
 • 1/2કપ જીણુ સમારેલુ ગાજર
 • 1/4કપ ઝીણી સમારેલી ફણસી
 • 1ટેબલ સ્પૂન લસણ જીણુ સમારેલુ
 • 1ટેબલ સ્પૂન આદુ જીણુ સમારેલુ
 • એક ટેબલ સ્પૂન લીલાં મરચાં જીણા સમારેલા
 • 3ટેબલ સ્પૂન સેઝવાન સોસ
 • 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
 • 1ટેબલ સ્પૂન સોયાસોસ
 • 1/2સ્પૂન વીનેગર
 • 1ટેબલ સ્પૂન ચીલી સોસ
 • નીમક સ્વાદ અનુસાર
 • 2ટેબલ સ્પૂન તેલ

How to make સેઝવાન રાઇસ

 1. સૌથી પહેલાં એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો
 2. તેલ ગરમ થાય એટલે લસણ અને આદુ અને લીલી ડુંગળી નાખી ઝીણી સમારેલી ફણસી નાખી સાંતળવું ફાસ્ટ ગેસ ઉપર
 3. હવે જીણા સમારેલા ગાજર અને કોબી નાખી ફાસ્ટ ગેસ ઉપર બે મીનીટ કુક કરવાનું .
 4. હવે લીલા મરચાં અને બધા સોસ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું
 5. પછી લેફટઓવર રાઇસ નાખી મીક્સ કરવાનું. ટોસ કરી ને રાઇસ મીક્સ કરવા ભાંગે નહીં તેનું ધ્યાન રાખવું.
 6. નીમક સ્વાદ અનુસાર નાખી બાકી ના સ્પાઇસ તીખાશ ખટાસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા.
 7. હવે તૈયાર છે સેઝવાન રાઇસ.

My Tip:

આમાં તમને ગમે તો ઝીણાં ઝીણા મનચુરીયન પણ નાંખી શકાય. સેઝવાન રાઇસ બનાવા માટે સારી કવોલીટી ના બાસમતી રાઇસ નો ઉપયોગ કરવો.

Reviews for Schezwan Rice Recipe in Gujarati (0)