હોમ પેજ / રેસિપી / રોટી પીઝા

Photo of Roti pizza by Shruti Hinsu Chaniyara at BetterButter
833
4
0.0(0)
0

રોટી પીઝા

Dec-03-2018
Shruti Hinsu Chaniyara
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી પીઝા રેસીપી વિશે

નાના મોટા બધાને ભાવે તેવા હેલધી પીઝા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • યુરોપિયન
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ લેફટ ઓવર રોટલી
  2. ૧ બાઉલમાં ખમણેલુ ગાજર, કાકડી, કેપ્સીકમ (નાના કટકા), ડુંગળી મિક્સ માં લો.
  3. ૨ ચમચી વેજ માયોનિસ
  4. ૨ ચમચી ખમણેલું ચીઝ
  5. ટોમેટો કેચઅપ
  6. ૧/૨ ચમચી લીલુ મરચું ઝીણું સમારેલું

સૂચનાઓ

  1. રોટલી ને તવી પર એક સાઇડ થી કડક કરો. રૂમાલ થી દબાવી જેથી સરસ કડક થાય
  2. એક બાઉલમાં બધી ખમણેલી વસ્તુ લો તેમાં લીલું મરચું અને માયોનીઝ ઉમેરી મિક્સ કરો.
  3. હવે રોટલી ની જે બાજુ કડક કરી છે તે બાજુ આ મિશ્રણને પાથરી દો. ઉપર ખમણેલું ચીઝ નાખી ને સાવ આછી ગરમ તવી પર મુકો.
  4. માથે કંઈ ઠાકણ ઠાકવુ. નીચેનું પડ ગરમ થાય એટલે ઉતારી લેવું. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર