હોમ પેજ / રેસિપી / વધેલા દહીંવડા ના ભજીયાં

Photo of Leftover Dahi Vada Bhajiya by Krupa Shah at BetterButter
2179
4
0.0(0)
0

વધેલા દહીંવડા ના ભજીયાં

Dec-03-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા દહીંવડા ના ભજીયાં રેસીપી વિશે

વધેલા દહીં વડા ના ખીરા માં ડુંગળી, મરચાં અને ધાણા નાખીને બનાવેલા ભજીયાં.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 & 1/2 કપ દહીં વડા નું ખીરું
  2. 1 નાનો ઝીણી સમારેલી ડુંગળી
  3. 2-3 લીલા મરચાં જીણા સમારેલાં
  4. ૨ ચમચા લીલા ધાણા સમારેલાં
  5. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. વધેલા દહીં વડા ના ખીરા માં ડુંગળી, મરચાં અને ધાણા ઉમેરી દો.
  2. ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.
  3. ગરમાગરમ ટોમેટો સોસ અથવા ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર