હોમ પેજ / રેસિપી / તવા બટર બિરયાની

Photo of TAVA butter biryani by Jhanvi Chandwani at BetterButter
506
3
0.0(0)
0

તવા બટર બિરયાની

Dec-04-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા બટર બિરયાની રેસીપી વિશે

આ બિરયાની ત્રણ લેફ્ટઓવર માંથી બનાવી છે. દાળ, મેથી ભાજી, અને ભાત તવા માં બટર નાખી મસાલા અને ત્રણે લેફ્ટઓવેર નાખી મિક્સ કર્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલા ભાત. 1 પ્લેટ
  2. વધેલી કોઈ પણ દાળ. 1/2 વાટકી
  3. મેથી ની ભાજી. 2ચમચી
  4. સોસ. 2ચમચી
  5. જીરા. 1/2 ચમચી
  6. બટર. 2 ચમચી
  7. ડુંગળી. 2 ચમચી બારીક સમારેલ
  8. લીલા મરચાં. 1/2 ચમચી. બારીક સમારેલ
  9. લસણ. 2 કલી. બારીક સમારેલ
  10. લાલ મરચું પાવડર. 1/2 નાની ચમચી
  11. હળદર. 2 ચુંટકી
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. બિરયાની મસાલો. 1/2 નાની ચમચી
  14. કોથમીર. 2 ચમચી. બારીક સમારેલ

સૂચનાઓ

  1. તવા માં એક ચમચી બટર નાખી જીરું નાખવો તેમાં ડુંગળી, લસણ, લીલા મરચાં નાખવા..
  2. ડુંગળી થોડી પિન્ક થાય તયારે તેમાં મેથી ભાજી નાખવી
  3. મેથી ભાજી મિક્સ કરી તેમાં સોસ નાખવો
  4. સોસ મિક્સ કરી તેમાં દાળ નાખવો...
  5. દાળ ને બરોબર મિક્સ કરી તેમાં ભાત નાખવા અને બધા મસાલા નાખવો
  6. કોથમીર નાખી મિક્સ કરો..
  7. તૈયાર છે મિક્સ બટર બિરયાની... તેની ઉપર એક ચમચી બટર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર