હોમ પેજ / રેસિપી / LEFTOVER RICE THEPLA

Photo of LEFTOVER RICE THEPLA by Deepa Rupani at BetterButter
905
3
2.0(0)
0

LEFTOVER RICE THEPLA

Dec-04-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 2 tbsp બેસન
  3. 1/2 કપ દહીં
  4. 2 tbsp તેલ
  5. 2 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  6. 1 tsp જીરું
  7. 1 tsp હળદર
  8. 1 tbsp લાલ મરચું
  9. ચપટી હિંગ
  10. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોટ માં સૂકા મસાલા મિક્સ કરો.
  2. ત્યાર બાદ, તેલ , ભાત અને કોથમીર નાખી મિક્સ કરો.
  3. જરૂર પૂરતું દહીં ઉમેરી મધ્યમ કડક કણક તૈયાર કરો.
  4. હવે સૂકા લોટ ની મદદ લઇ થેપલા વણી, બંને બાજુ તેલ મૂકી સેકી લો.
  5. દહીં, અથાણાં સાથે ગરમ ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર