હોમ પેજ / રેસિપી / ઠંડા રોટલા સાથે તીખારી

Photo of Thanda rotala with tikhari by Bhavna Nagadiya at BetterButter
789
3
0.0(0)
0

ઠંડા રોટલા સાથે તીખારી

Dec-04-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઠંડા રોટલા સાથે તીખારી રેસીપી વિશે

આ દેશી અને તીખી તમતમતી રેસીપી છે આ દેશી ડીશ હાઇવે પર હોટલો માં આજ ના યુવાનો શોખ થી ખાવા જાય છે આમા મે લેફ્ટ ઓવર રોટલા નો ઉપયોગ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • પીસવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઠંડો રોટલો ૧
  2. માખણ૧વાટકી
  3. લસણ ૨૦ કલી
  4. દહી ૧વાટકી
  5. તેલ ૧ચમચો
  6. નિમક સ્વાદ મુજબ
  7. લાલ મરચુ પાવડર ૧ચમચો
  8. કોથમીર થોડી

સૂચનાઓ

  1. રોટલા ના બાઇટસ બનાવો
  2. દરેક બાઇટ પર માખણ લગાવો ઉપર લસણ ની ચટણી નાખો
  3. લસણની ચટણી બનાવવા માટે લસણ ના ફોતરા કાઢી લાલ મરચુ અને ને નિમક સાથે ખાંડી લો
  4. તીખારી માટે તેલ ગરમ કરી નીચે ઉતારી લસણ ની ચટણી નાખો દહી નાખી મિક્સ કરો વધારે ગરમ નહી કરવુ
  5. કોથમીર નાખો
  6. તૈયાર છે દહી તીખારી સાથે ઠંડા રોટલા ના બાઇટસ ગાજર નો સંભારો અને કાંદા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર