હોમ પેજ / રેસિપી / રોટલી ચાટ

Photo of Roty  chay by Shital Satapara at BetterButter
18
2
0.0(0)
0

રોટલી ચાટ

Dec-04-2018
Shital Satapara
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી ચાટ રેસીપી વિશે

ટેસ્ટી યમ્મી અને મજેદાર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 5-6 નંગ વધેલી રોટલી
  2. 1 નાનું ઝીણુ સમારેલુ કેપ્સિકમ
  3. 1 નાનું ઝીણું સમારેલુ ટમેટું
  4. 3 ચમચી ફોલેલા દાડમ ને દાણા
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. 1 ચમચી આચાર મસાલો
  7. 1 ચમચી ટોમેટો કેચપ
  8. 2 ચમચી ગળ્યું દહીં
  9. ઝીણી સેવ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રોટલી ને લોઢી મા સેકી ખાખરા બનાવી લો
  2. એક બાઉલ મા હાથ થી ખાખરા નો ભૂકો કરો
  3. તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરો
  4. તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો
  5. પછી દાડમ ના દાણા ઉમેરો
  6. પછી આચાર મસાલો નાખો
  7. પછી ટોમેટો કેચપ નાખો
  8. પછી ઝીણી સમારેલી કોથમીર નાખો
  9. પછી ગળ્યું દહીં નાખી હલાવો અને એક પ્લેટ મા કાઢી સર્વ કરો
  10. પ્લેટ મા કાઢેલી ચાટ
  11. ઝીણી સેવ ભભરાવી સજાવો
  12. તો તૈયાર છે વધેલી રોટલી ની રોટલી ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર