હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવેર રોટી પીઝા કેક

Photo of Leftover Roti Pizza Cake by Jhanvi Chandwani at BetterButter
598
7
0.0(0)
0

લેફ્ટઓવેર રોટી પીઝા કેક

Dec-04-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવેર રોટી પીઝા કેક રેસીપી વિશે

વધેલી રોટલીઓ અને મટર બટાકા ની ભાજી માંથી બનાવ્યો છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી રોટલી 3
  2. વધેલી મટર બટાકા ની સબ્જી1 વાટકી
  3. ટોમેટો સોસ. 1 વાટકી
  4. કાકડી. 1/2
  5. ડુંગળી. 1
  6. શિમલા મિર્ચ. 1
  7. ચાટ મસાલો. 1/2 ચમચી
  8. ચીઝ ક્યુબ. 2
  9. મોજરેલા ચીઝ. 3 ચમચી
  10. ઓરેગનો પાવડર 1/2 ચમચી
  11. ચીલી ફ્લેક્સ. ચૂંટકી

સૂચનાઓ

  1. વધેલી રોટી લો એક રોટી લે તેની ઉપર સોસ લગાડો પછી મટર બટાકા વાળી ભાજી પથરાવો પછી તેની ઉપર કાકડી ની સ્લાઈસ શિમલા મિર્ચ ની સ્લાઈસ ડુંગળી ની સ્લાઈસ મૂકી ચાટ મસાલો લગાઓ પછી તેની ઉપર બન્ને ચીઝ છીણી ને પાથરો.
  2. ચીઝ ની ઉપર ફરીથી બીજી રોટી મુકો સોસ લગાઓ ભાજી પથરાવો ડુંગળી સિમલા મિર્ચ અને કાકડી ની સ્લાઈસ લગાઓ.અને ચીઝ છીણી નેલગાવી ત્રીજી રોટલી મુકો તેની ઉપર પણ આવી રીતે કરી લાસ્ટમાં ચીઝ થોડી વધારે છીણીને પછી ઓરેગનો અને ચિલી ફલેક્સ લગાવવી..
  3. પેન માં થોડો તેલ લગાડી તે રોટલીઓ સેકવા મુકો. ગેસ ધીમા આંચે રાખવી..
  4. 5 મિનિટ માટે ઢાંકણ લગાવી દો..
  5. ઢાંકણ ખોલી પિઝા કેક તૈયાર છે પોઝા કટર થી કટ કરી સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર