સ્ટફ્ડ મસાલા ઇડલી | Stuffed Masala Idlis Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  4th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed Masala Idlis by Leena Sangoi at BetterButter
સ્ટફ્ડ મસાલા ઇડલીby Leena Sangoi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  6

  લોકો

10

0

સ્ટફ્ડ મસાલા ઇડલી વાનગીઓ

સ્ટફ્ડ મસાલા ઇડલી Ingredients to make ( Ingredients to make Stuffed Masala Idlis Recipe in Gujarati )

 • ૨ કપ ઈડલી બેટર
 • ૧ કપ લેફટ ઓવર બટાટા નું પૂરણ

How to make સ્ટફ્ડ મસાલા ઇડલી

 1. ઇડલી પ્લેટોને ગ્રીસ કરો અને સ્ટીમર માં પૂરતું પાણી નાખી સ્ટીમર ગરમ કરો.
 2. ૧ ચમચી ઈડલી બેટર ઇડલી પ્લેટ માં નાખો.
 3. બટાટા નું પૂરણ નાખી ધીમેધીમે સ્ટફિંગ દબાવો.
 4. પાછું ઈડલી બેટર નાખી ૧૦ -૧૨ મિનિટ માટે તમામ ઇડલી પ્લેટો વરાળ થી સ્ટીમ કરો.
 5. ઇડલી પ્લેટને વરાળથી ઉતારી નાખો .
 6. ઠંડી થાય એટલે ઇડલી પ્લેટ માં થી કાઢી લો.
 7. સ્ટફ્ડ મસાલા ઇડલી ચટણી સાથે પીરસો.

My Tip:

બટાટા ના પૂરણ ને બદલે કોઈપણ શાકભાજી નું સ્ટફિગ લઈ શકો.

Reviews for Stuffed Masala Idlis Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો