હોમ પેજ / રેસિપી / વધેલી ખીચડી હાંડવો
ખીચડી હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેમા લીલા-સૂકા મસાલા, દહીં, દૂધી બધુ મિક્સ કરી જેવી રીતે આપણે દાળ ચોખા મિક્સ કરી બનાવીએ છે તો તેના બદલે ખીચડી થી બનાવેલ છે આપ તેને ચા,કોફી કે દૂધ સાથે પણ લઈ શકો છો અને બાળકો ને નાસ્તા મા પણ બનાવી શકાય છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો