હોમ પેજ / રેસિપી / રસિયા ઢોકળા

Photo of Rasiya dhokla by Vibha Gandhi at BetterButter
368
3
0.0(0)
0

રસિયા ઢોકળા

Dec-04-2018
Vibha Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસિયા ઢોકળા રેસીપી વિશે

Good recipes

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. વધેલા ભાત _1 વાટકી
  2. ચના નો લોટ_2 ચમચી
  3. જુવાર નો લોટ _2 ચમચી
  4. મકાઇનો લોટ _2 ચમચી
  5. બાજરાનો લોટ _1 ચમચી
  6. ઘઉંનો લોટ _1 ચમચી
  7. રાગીનો લોટ _1 ચમચી
  8. મરચું એક ચમચી , ઘાણાજીરુ બે ચમચ, હળદર પા ચમચી , હીંગ, મીઠું સ્વાદ પ્રમાણે
  9. લીમડો 6 થી 7 પાલડી
  10. લીલા મરચાં _2
  11. કોથમીર થોડી
  12. રાઇ અને જીરું 1 ચમચી
  13. તેલ ચાર ચમચી
  14. છાશ એક ગ્લાસ
  15. પાની 1 ગ્લાસ

સૂચનાઓ

  1. (1)એક કડાઈ મા તેલ મૂકો
  2. રાઇ અને જીરું મૂકો,લીમડો નાખો
  3. હીંગ મૂકો
  4. છાશ એક ગ્લાસ નાખો
  5. પાની નાખો અડધો ગ્લાસ
  6. મસાલા નાખો જરુર પૄમાણે
  7. ઉકળવા દયો
  8. (2)એક ડીશ મા ભાત લઇ કોથમીર લઇ લીલા મરચાં ના ટુકડા નાખો
  9. તેલ અને મીઠું અને મસાલા નાખો
  10. પાની નાખો 1 ચમચી
  11. મીક્ષ કરો
  12. નાના ગોળા વાળો
  13. કળાઇ માં નાખો
  14. 15 મીનીટ રાખો
  15. તમારી રેસિપી પૂરી પછી કોથમીર નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર