હોમ પેજ / રેસિપી / રોટી ટ્રુફલ

Photo of ROTI TRUFFLES by Deepa Rupani at BetterButter
523
5
0.0(0)
0

રોટી ટ્રુફલ

Dec-04-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી ટ્રુફલ રેસીપી વિશે

વધેલી રોટલી ની મદદ થી એક સ્વાદિષ્ટ વ્યંજન બનાવ્યું છે જે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બનાવામાં સરળ અને ઝડપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 6 વધેલી રોટી
  2. 2 tbsp કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1 tsp રાઈસ બોલ
  4. 1 tsp બટર્સકોચબોલ
  5. 1 tbsp ચોકલેટ ચિપ્સ
  6. સજાવટ માટે સિલ્વર બોલ, ચોકલેટ સ્પ્રિંકલેર્સ

સૂચનાઓ

  1. રોટલી ને કડક ખાખરા જેવી થાય ત્યાં સુધી શેકી લો.
  2. ઠંડા થાય એટલે grinder માં પાવડર બનાવી લો.
  3. હવે બાકી ની સામગ્રી ઉમેરી મિક્સ કરી ને કણક જેવું બનાવી લો.
  4. હવે નાના બોલ બનાવી ,સજાવટ ની સામગ્રી થી સજાવી લો.
  5. ફ્રીઝ માં ઠંડા કરી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર